ગૌભક્ત કામળીયાગોર શ્રીબડુંદાદા સ્મારક સમિતિ, કદમગીરી નો વિકાસ કરવો

ગૌભક્ત કામળીયાગોર શ્રીબડુંદાદા સ્મારક સમિતિ, કદમગીરીની પ્રબંધન વ્યવસ્થા સુદ્રઢ બનાવવી

ગૌભક્ત કામળીયાગોર શ્રીબડુંદાદા સ્મારક સમિતિ, કદમગીરીને દાન, ભંડોળ વધે અને વધુ સારી સુવિધાઓ બનાવવી

કામલીયાગોર કુળ પરિવાર ની એકતા, વિકાસ, સુખ સમૃદ્ધિ વધે એ માટે નો પ્રયત્ન

હાલમાં સાહિત્યના પાછળ થઇ રહેલા ખર્ચનો ઘટાડો કરવો અને સાહિત્યને કાગળ વિહીન માધ્યમ માં સાચવી રાખવું 

આ સાહિત્યને  જે તે સમયે પુન: પ્રાપ્ત કરવા કે પુન: સંસ્કરણ કરવા માટેની વ્યવસ્થાઓ બનાવવી

ગૌભક્ત કામળીયાગોર શ્રીબડુંદાદા સ્મારક સમિતિ, કદમગીરીને લગતા સાહિત્ય, અહેવાલો ને ઈલેક્ટ્રોનિક માધ્યમમાં સાચવી રાખવા

આપણા કુળ પરિવારના વસ્તી પત્રક  અને કુળ આંબાઓની માહિતીઓનું સંગણીકરણ કરી સાચવણી કરવી. અને ભવિષ્યની પેઢીઓ માટે આ ધરોહરને સાચવી રાખવી

વિવિધ ચર્ચાઓ અને કાર્યોને બહાલી આપવા માટે પ્રમાણિત મત પ્રણાલી બનાવી પરિવારના દુર વસતા સભ્યો માટે મત એકત્ર કરી વ્યાજબી અને યોગ્ય રીતે સમય ને પાછળ ઠેલ્યા વગર નિર્ણય લઇ શકાય એવી વ્યવસ્થા કરવી