કુળ ગોત્રીજ  અને કુળદેવી વિષ માહિતી રાખવી અને સંવર્ધન કરવું

આવનારી નવી પેઢીને કુળ ગોત્રીજ અને કુળદેવી માટે જાગૃતિ આવે એવા હેતુથી માહિતીને સાચવી રાખવી

ગૌભક્ત કામળીયાગોર શ્રીબડુંદાદાના ઉદાત સિધ્ધાંતો અને સેવાકાર્યો વિષે માહિતી આપી બ્રાહ્મણધર્મ વિષે જાગૃતિ લાવવી.

કુળના બાળકો અને યુવાધનને કુળ અને વંશાવળીના ગૌરવ વિષે જાગૃત કરી કુળના વિકાસ માટે પથ નિદર્શન કરવું.