ઔદીચ્ય સિંબર સમવાય બ્રાહ્મણ જ્ઞાતિના કામળીયાગોર કુળના ગોત્રીજ - ગૌભક્ત કામળીયાગોર શ્રી બડુંદાદાનું મંદિર કદમગીરી મુકામે સ્થાપિત છે. આ સિવાય શ્રી બદુદાદાના મંદિર વીરપર તેમજ મહુવા પાસે તરેડ મુકામે અન્ય મંદિરો આવેલા છે