સૌથી નજીકનું ર્રેલ્વે સ્ટેશન પાલીતાણા છે. મુબઈથી ભાવનગર આવતા શ્રદ્ધાળુ માટે સોંનગઢથી વાહનમાર્ગે પાલીતાણા થઇને સ્વતંત્ર વાહન દ્વારા કદમગીરી પહોચી શકાય છે. કદમગીરી વાહનમાર્ગે ભાવનગર, તળાજા, પાલીતાણા, સાવરકુંડલા, જેસર, મહુવા, રાજુલા સાથે જોડાયેલું છે.

ભાવનગરથી તળાજા ચોકડી( સુધી ટોલ માર્ગ) માર્ગે આશરે ૭૮ કિમી અને સોનગઢ - પાલીતાણા માર્ગે આશરે ૮૩ કિમી થાય છે